દક્ષિણ ગુજરાતના 2 ફેમસ બીચ લોકો માટે બંધ કરાયા, વરસાદના એલર્ટ બાદ પગલા

2 famous beaches સુરતમાં ડુમ્મસ અને સુવાલીનો દરિયો લોકો માટે બંધ. ભારે વરસાદની આગાહીને પગલે દરિયા પર જવા માટે પ્રતિબંધ. […]