‘પુષ્પા’ માટે અલ્લૂ અર્જુને જીત્યો પ્રથમ નેશનલ એવોર્ડ, એક્ટરે પરિવાર સાથે કરી ઉજવણી, જુઓ તસ્વીરો

નેશનલ એવોર્ડ ૨૦૨૩ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ માટે બેસ્ટ […]