કેરળમાં વિમાન દુર્ઘટનાના 56 વર્ષ બાદ સૈનિકનો મૃતદેહ મળ્યો, જાણો સૈન્ય અધિકારીઓએ કહ્યું?

કેરળના પથાનમથિટ્ટા જિલ્લાના એલાન્થૂરમાં ઓદાલિલ પરિવાર માટે ફરી એકવાર મુશ્કેલ સમય આવ્યો છે. વાસ્તવમાં, 56 વર્ષ પહેલા હિમાચલ પ્રદેશના રોહતાંગ […]