AAP સાંસદ સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટે તરફથી ઝટકો, EDની ધરપકડને પડકારતી અરજી ફગાવી

દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની કથિત દારૂ કૌભાંડ કેસમાં તેમના રિમાન્ડ અને ધરપકડને પડકારતી […]