૧૧.૩૫% ડિસ્કાઉન્ટ પર સરકાર વેચી રહી છે આ કંપનીના શેર, ૨૮ જુલાઈથી કરી શકશો અરજી

રેલ વિકાસ નિગમ લિમિટેડનો સ્ટોક ૩.૬૩ ટકાના વધારા સાથે ૧૩૪.૨૫ રૂપિયા પર બંધ થયો હતો. એટલે કે ઓફર ફોર સેલમાં […]