ઈડીની ટીમે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગુરુવારે સાંજે દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ઈડીની […]