જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની બસ ઊંડી ખીણમાં પડી, ૧૫ લોકોનાં મોત

જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટી દુર્ઘટનાના ઘટી છે. અહીં પૂંછ વિસ્તારમાં જમ્મુ -પૂંછ નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ અચાનક ઉંડી ખાઈમાં […]