આઇસલેન્ડમાં ૮૦૦ વર્ષ જૂના જવાળામુખી થયો સક્રિય, ચારે તરફ લાવાની નદીઓ

દક્ષિણપશ્ચિમ આઇસલેન્ડમાં ત્રણ મહિનામાં ચોથી વખત જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. માઉન્ટ હેગાફેલ અને માઉન્ટ સ્ટોરા સ્કોગફેલની વચ્ચેના પ્રદેશમાં આ જ્વાળા […]