Tuesday, Jun 30, 2026

Tag: GUJARATI NEWS

ચંડોળા તળાવ કેસનો માસ્ટરમાઈન્ડ લલ્લા બિહારી ક્રાઇમ બ્રાન્ચના જાળમાં

અમદાવાદનું મીની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળા તળાવના વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં…

સુરતમાં 23 વર્ષની શિક્ષિકા અને 13 વર્ષના વિદ્યાર્થી સંબંધ મામલે ખુલાસાની ભૂકંપ જેવી અસર

સુરત શહેરમાં ગુરુ-શિષ્ય સંબંધને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. સુરતની…

પહલગામ આતંકવાદી હુમલા પર NIAનો મોટો ખુલાસો, બેતાબ ઘાટીમાં છૂપાવ્યા હથિયારો

જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસરન ઘાટીમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી…

૨ મે, ૨૦૨૫ / શુક્રવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં…

ઈઝરાયલના જંગલોમાં ભયંકર આગ, ઈમરજન્સી જાહેર

ગાઝામાં હમાસ સામે લડી રહેલું ઇઝરાયલ દેશમાં એક મોટી સમસ્યાનો સામનો કરી…

દિલ્હી હાઈકોર્ટનો રામદેવને ઠપકો, ‘શરબત જેહાદ’ વિવાદમાં ફટકાર

બાબા રામદેવ દ્વારા હમદર્દ રૂહ અફઝા પર કરવામાં આવેલી ટિપ્પણી પરનો વિવાદ…

સુપ્રીમ કોર્ટે પહલગામ હુમલા પર અરજીની સુનાવણી કરવા ઇન્કાર કર્યો

પહલગામના આતંકવાદી હુમલા સંબંધિત જનહિતની અરજી (પીઆઈએલ)ની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે આજે…

અજમેરની હોટેલમાં આગ લાગતાં 4 લોકોના મોત, લોકોએ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા

અજમેરની ડિગ્ગી બજારમાં આવેલી નાઝ હોટલમાં ભીષણ આગની ઘટના ઘટી હતી. સૂત્રો…

ખેડામાં મોટી દુર્ઘટના: મેશ્વો નદીમાં નાહવા ગયેલા 6 બાળકો ડૂબ્યાં

ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદની મેશ્વો નદીમાં અમદાવાદના મામા-ફોઈના 5 સંતાનો સહિત 6…

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભારતીય સમય…