સૈફાઈ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની લોહીથી લથપથ લાશ મળી, પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા

ઉત્તર પ્રદેશના ઈટાવાની સૈફાઈ મેડિકલ યુનિવર્સિટીના ANM વિદ્યાર્થીની લાશ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની આશંકા છે. […]