સુરતમાં મોડી રાતે વીજળી ડૂલ થતાં લોકોએ ગાદલાં લઈને GEB કચેરીમાં ઉંઘવા પહોંચ્યા

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિવાદ વધુ વકરી રહ્યો છે ત્યારે સુરતમાં ચોમાસામાં પાવરકટની સમસ્યાથી લોકો હેરાન થઈ ગયાં છે.સોમવારે મોડીરાત્રે શહેરના […]