લીકર કેસમાં કેજરીવાલને ફરી એકવાર ઝટકો, વચગાળાની જામીન અરજી ફગાવી

દિલ્હીની લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આરોગ્યના આધારે દાખલ કરવામાં આવેલી વચગાળાના જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. […]