કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના ટળી, પાયલટની સૂઝબૂઝથી સુરક્ષિત લેન્ડિંગ

કેદારનાથમાં એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરને ટેક્નિકલ ખામીના કારણે હેલિપેડથી થોડા જ મીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રાહતની વાત […]