સુરતીઓ રાજકીય ગુલામીમાંથી બહાર નહીં આવે તો એક ‌દિવસ સુરતની ઓળખ ભુંસાઈ જશે

સુરતમાં આવીને લખલૂટ કમાણી કરનારાઓએ સુરતીઓના રાજકીય ભ‌વિષ્ય ઉપર પણ કબજો જમાવી દીધો, કારણ કે સુરતીઓ લડાયક નથી જ્યારે ક્યાંય […]