જાસૂસી કેસમાં પૂર્વ બ્રહ્મોસ એન્જિનિયરને આજીવન કેદ

નાગપુરની કોર્ટે સોમવારે પૂર્વ બ્રહ્મોસ એરોસ્પેસ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી છે. અગ્રવાલ પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI માટે જાસૂસી […]