જવાનના તોફાન આગળ Gadar ૨નો દબદબો યથાવત, રિલીઝના ૩૧માં દિવસે પણ કરોડોનું કલેક્શન

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની સામે પણ ‘ગદર ૨’નો જલવો ઝાંખો નથી પડયો. ફિલ્મ ‘ગદર ૨’ પાંચમાં સપ્તાહે પણ કરોડોનો કારોબાર […]