નવસારી શહેરને મેઘરાજાએ ધમરોળ્યું, ૬ ઈંચ વરસાદથી ખેરગામમાં જળબંબાકાર સ્થિતિ

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે ૬ વાગ્યાથી રાજ્યના ૭૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. […]