વિસનગર સીટ પર જામશે ત્રિપાંખિયો જંગ, વિપુલ ચૌધરી આપમાં જોડાશે, ઋષિકેશ પટેલ સામે ટકરાશે

Tripankhio Jung to contest Visnagar seat મહેસાણાના રાજકારણમાં મોટી હલચલ થશે. અર્બુદા સેનાના વિપુલ ચૌધરી આપમાં જોડાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં […]