જમ્મૂ-કશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કરી બાબા બર્ફાનીની ‘પ્રથમ પૂજા’

હિંદુઓ માટેના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક અમરનાથ ગુફામાં શનિવારે ‘પ્રથમ પૂજા’ કરવામાં આવી હતી. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધ્યક્ષ અને […]