HomeScience & Technologyકંફ્યૂઝન કરો દૂર ! Indian toilet કે Western toilet બંનેમાંથી કયું સૌથી...

કંફ્યૂઝન કરો દૂર ! Indian toilet કે Western toilet બંનેમાંથી કયું સૌથી બેસ્ટ, આ છે જવાબ

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

Remove the confusion

  • Indian toilet or Western toilet : હવે મોટાભાગના ઘરોમાં અને સાર્વજનિક સ્થળો પર આ તમને જોવા મળશે. ઘરમાં ટોયલેટ સીટ લગાવતાં તમારા મગજમાં એ વિચાર જરૂર આવે છે કે કયુ કમોડ લગાવવું જોઈએ. ઘરમાં ટોયલેટ સીટ લગાવતી વખતે મગજમાં ઈન્ડીયન અથવા વેસ્ટર્ન ટોયલેટને લઈને એક કંફ્યૂજન તો જરૂર રહે છે. આ સમાચાર વાંચ્યા બાદ તમારું કંફ્યૂજન હંમેશા માટે દૂર થઈજશે.

Disadvantage of western toilet : હાલના જમાનામાં ઘરોમાં વેસ્ટર્ન ટોયલેટ (western toilet)નો ઉપયોગ ઝડપથી વધતો જાય છે. આ ટોયલેટ શીટના ઘણા ફાયદા છે. વેસ્ટર્ન ટોયલેટ ખાસકરીને તે લોકો માટે ખૂબ આરામદાયક હોય છે જેમને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે પરંતુ તેનો ઉપયોગ સ્વસ્થ લોકો પણ કરે છે. આવો જાણીએ કે આ પ્રશ્નના જવાબ પર એક્સપર્ટ્સ શું વિચારે છે.

એક્સપર્ટ્સ આ ટોયલેટ સીટને ગણે છે સારી :

1. એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઈન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરે છે તો તેના પંજાથી લઈને માથા સુધી આખી બોડીને જોર પડે છે પરંતુ વેસ્ટર્ન ટોયલેટમાં આરામદાયક સુવિધા હોય છે જેથી માણસ બિમાર થાય છે.

2. ઈન્ડીયન ટોયલેટમાં પેટ સાફ થવામાં 3 થી 3.5 મિનિટનો સમયનો લાગે છે જ્યારે વેસ્ટર્ન ટોયલેટમાં 5 થી 7 મિનિટ સુધીનો સમય લાગે છે. ત્યારબાદ પણ તમારું પેટ બરોબર સાફ થતું નથી કારણ કે ઈન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરવાથી પેટ અને પાચનતંત્ર પર દબાણ પડે છે. તેના લીધે પેટ જલદી સાફ થાય છે.

3. ઈન્ડીયન ટોયલેટની અપેક્સાએ વેસ્ટર્ન ટોયલેટમાં જવાથી સંક્રમણનો ખતરો વધી જાય છે જેથી પેચિશ અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે કારણ કે ટોયલેટ સીટ તમારી સ્કીનના સંપર્કમાં આવે છે અને સ્કીન કોન્ટેક્ટના કારણે કીટાણું તમને બિમાર કરે છે.

4. પ્રેગ્નેંસી દરમિયાન મહિલાઓ માટે ઈન્ડીયન ટોયલેટ સારું ગણવામાં આવ્યું છે. તેના લીધે નોર્મલ ડીલીવરીના ચાન્સ વધે છે. ઈન્ડીયન ટોયલેટનો ઉપયોગ કરવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી.

(Disclaimer : અહીં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.  Gujarat Guardian તેની પુષ્ટિ નથી કરતું)

આ પણ વાંચો :-

Subscribe

Latest stories