HomeSurat City

Surat City

‘ઓપરેશન કારાવાસ’માં મોટી સફળતા: પત્નીની હત્યામાં સજા પામેલો કેદી 9 વર્ષ બાદ હરિયાણાથી ઝડપાયો

સુરતના સચિન વિસ્તારમાં વર્ષ 2007માં પતિએ પત્નીની હત્યા કરી હતી, જેમાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા તે લાજપોર જેલમાં હતો. આ દરમ્યાન વર્ષ...

સુરત APMC નિર્મિત રાજ્યના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-સુરત દ્વારા નવનિર્મિત, રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવી અદ્યતન...

સુરતમાં પ્રેમજાળથી ધર્મપરિવર્તન કેસમાં ડૉક્ટર બાદ હવે આચાર્ય પિતાની ધરપકડ

સુરત જિલ્લાના માંડવી નગરમાં એક મહિલા દર્દીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન માટે ધર્મપરિવર્તન કરવાનું દબાણ કરવાના ચકચારી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ પ્રકરણમાં...

સુરતમાં બેરોજગારીના મારથી રત્નકલાકારનો આપઘાત

શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં રત્નકલાકાર ઘનશ્યામભાઈ રામોલિયા (ઉંમર આશરે 50 વર્ષ)એ ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકીને આપઘાત...

સુરત: હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો, ટેક્સટાઈલ વેપારીના પુત્રની ધરપકડ

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજેન્સ યુનિટ (AIU) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલીજેન્સ (DRI)ના અધિકારીઓએ દ્વારા બેંકોકથી આવતા મુસાફર પાસેથી ડાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો...

સુરતમાં ‘હીરાબા ખમકાર યોજના’ અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

સુરતમાં દીકરીઓની શિક્ષા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ‘હીરાબા ખમકાર યોજના’ અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વીર નર્મદ દક્ષિણ...

મેયરના જ વોર્ડમાં ગેરકાયદે દબાણનો રાફડો હોવાની ફરિયાદ વોર્ડના કોર્પોરેટરે કરી

સુરત પાલિકા વિસ્તારમાં હાલ દબાણનો મુદ્દો હોટ ટોપીક બન્યો છે. આજે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પણ રસ્તા પરના દબાણ મુદ્દે પસ્તાળ પડી હતી. મેયર...

Must read

spot_img