Friday, Oct 31, 2025

International

Latest International News

અમેરિકામાં ટેક કંપનીના કૉફાઉન્ડરની ફૂટપાથ પર હત્યા

અમેરિકામાં ફરી એકવાર એક ભારતીયની હત્યાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો…

૧૦૦ અબજ ડોલર ક્લબમાં ગૌતમ અદાણીની એન્ટ્રી

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે આ વર્ષ ૨૦૨૪ શાનદાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. વાત…

બલૂચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, ૨૮ના મોત

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પિશિન શહેરમાં…

અમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો

અમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયાની હચમચાવી મૂકે તેવી…

ન્યૂઝીલેન્ડમાં ગુરજીત સિંહની ચાકુ મારીને હત્યા, પરિવારે ન્યાયની કરી માંગ

ન્યૂઝીલેન્ડના અખબારના કહેવા પ્રમાણે પાઈન હિલ વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય ગુરજીત સિંહનો…

બ્રિટનના કિંગ ચાર્લ્સ III ૭૫ વર્ષની ઉંમરે કેન્સરથી પીડિત

બ્રિટનના કિંગ ચાર્લ્સ III કેન્સરથી પીડિત છે અને તેમની સારવાર શરૂ થઈ…

ચિલીમાં જંગલોની ભીષણ આગ ફાટી નીકળી, ૯૦ લોકોના મોત

મધ્ય ચિલીના જંગલોમાં લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના…

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, ૧૦ પોલીસકર્મીઓ શહીદ

પાકિસ્તાનમાં ૮મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ વધી…

ગ્રેમી એવોર્ડ્સમાં શંકર મહાદેવન અને ઝાકિર હુસૈને વગાડ્યો ભારતનો ડંકો

લૉસ એન્જલસમાં ગઈકાલે એટલે કે ૬૬મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.…

અમેરિકામાં કાર્યક્રમ દરમિયાન બે ખાલિસ્તાની જૂથો મારામારી પર ઉતરી આવ્યા

ભારત સાથે દોસ્તીનો દાવો કરતા અમેરિકામાં ભારત વિરોધી અને ભારત સામે ઝેર…