HomeGujaratNorth Gujarat

North Gujarat

બળાત્કારના દોષિત આસારામને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લવાયા, તબિયત ગંભીર

સુરત અને જોધપુરના દુષ્કર્મ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામની તબિયત ગંભીર થતાં તેમને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ...

અમદાવાદ: નહેરુનગરમાં અકસ્માતમાં બે યુવકનો ભોગ લેનાર આરોપીની ધરપકડ

અમદાવાદમાં બેફામ ગતિએ વાહન ચલાવતા નબીરાઓનો વધુ એક નિર્દોષ જીવ પર ભારે પડ્યો છે. રવિવારે મોડી રાત્રે નહેરુનગર પાસે આવેલા ઝાંસી કી રાણી BRTS...

અમદાવાદમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત, બે લોકોના મોત

અમદાવાદમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે રવિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અશફાક અજમેરી અને તેનો મિત્ર અક્રમ કુરેશી...

સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં સેલ્ફીના ચક્કરમાં જિંદગી જોખમમાં મૂકાઈ હતી. સેલ્ફી લેવાના ચક્કરમાં પાંચ યુવકનો જીવ જોખમમાં મુકાયો હતો. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા...

સાંસદ મિતેષ પટેલે વચન પાળ્યું, ટેન્કર માલિકને પોતાના પગરમાંથી આપ્યો આટલી રકમનો ચેક

ગત તા. 9 જૂલાઇ 2025ના રોજ મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં કૂલ 22 નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે આ ગોઝારી ઘટનામાં સૌથી વધુ...

પોરબંદરની મહિલા અને સગીરાને અમદાવાદમાં લાવી દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ

પોરબંદરના નાનકડા ગામડામાંથી એક મહિલા તથા સગીરાને બેંકમાં નોકરી આપવવાનું કહી બે યુવકો અમદાવાદ લઈને આવ્યાં હતા. શહેરના નિકોલ વિસ્તારમાં હાઈવેની એક હોટલમાં બંનેને...

વડોદરામાં ગટરના નાળામાં પડતા 16 વર્ષના કિશોરનું મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં ખાબકતા મોત નીપજ્યું છે. આ અંગે જાણ થતાં ઘટનાસ્થળે ફાયર વિભાગ, પોલીસના...

Must read

spot_img