HomeGujaratNorth Gujarat

North Gujarat

ગુજરાત ACBએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ASI સહિત 3ની ધરપકડ: જાણો સમગ્ર મામલો

ગુજરાત એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) એ ગુરુવારે રૂ. 10 લાખની લાંચના કેસમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી....

ભરૂચની કેમિકલ કંપનીમાં બોઈલર વિસ્ફોટ, 3 લોકોનાં મોત, 24 ઘાયલ

ગુજરાતના ભરૂચ જિલ્લાના GIDC ઔદ્યોગિક વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક કંપનીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે અને 24 કર્મચારીઓ ઘાયલ થયા છે....

ભારતીય શૈલીની કલરફૂલ લાઈટિંગથી ઝળહળતું સ્ટેચ્યુ ઓફ યુનિટી

ભારતીય સંસ્કૃતિમાં 'પ્રકાશ'નું સ્થાન અંધકાર દૂર કરવાની સાથે આધ્યાત્મિક ઉર્જા અને ઉત્સાહનું પ્રતિક માનવામાં આવે છે. વાર-તહેવાર કે ધાર્મિક ઉત્સવમાં પ્રકાશનું મહત્વ અડગ રહ્યું...

ગાંધીનગર: ત્રણ પેટ્રોલ પંપના માલિકે નર્મદા કેનાલમાં બે દીકરી સાથે કર્યો આપઘાત

ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે(7 નવેમ્બર) સવારે પોતાની બે દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. જેઓ મોડી સાંજ...

પાક નુકસાની માટે 10 હજાર કરોડની જાહેરાત:એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી, CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય

રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો. પાક નુકસાની માટે 10 હજાર કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક...

વિમાન દુર્ઘટનામાં બચેલા વિશ્વાસ રમેશની કરૂણ વ્યથા: પરિવારથી દૂર, મા દરવાજે રાહ જુએ છે

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ હવે ખૂબ જ એકલતા અને માનસિક વેદનાનો સામનો કરી રહ્યા છે. બ્રિટિશ...

પીએમ મોદી ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે કેવડિયા જવા રવાના, 1220 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી...

Must read

spot_img