HomeNationalગુજરાત હાઈકોર્ટને ઉડાવવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ હરકતમાં

ગુજરાત હાઈકોર્ટને ઉડાવવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ હરકતમાં

Date:

Related stories

આજનું રાશિફળ 13 ઑક્ટોબર 2026: જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્ય અને કેવો રહેશે તમારો દિવસ!

♈ મેષ: આજે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી અથવા મહત્વપૂર્ણ તક...

CJPના સૌરવ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી પોલીસે કરી અટકાયત, સમર્થકો સાથે જંતર-મંતર પહોંચ્યા હતા

નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા...

નવરાત્રી 2026: નવ દિવસ, નવ રંગ! જાણો કયા દિવસે કયો રંગ પહેરવો અને તેનું શું છે મહત્વ

શારદીય નવરાત્રી એ માતા દુર્ગાની આરાધના, શક્તિ અને ભક્તિનો...
spot_img

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે.

હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી: સફીન હસન

ઝોન 1 ઈનચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું કે હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે જેને લઈને તપાસ કરવામાં આવી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેલ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories